વડગામ તાલુકા ના થુવર ગામ માં થુવર પ્રાથમિક શાળા માં સિનિયર શિક્ષકો (1) શ્રીમાન બાબુલાલ સાહેબ.. અને (2) શ્રીમાન અનિલભાઈ ડામોર સાહેબ ની બદલી તેમના વતન અરવલ્લી જિલ્લા માં થતાં શાળા માંથી આચાર્ય સહિત તમામ શિક્ષક તેમજ વિદ્યાર્થી ઓ તેમની માનભેર વિધાય આપવામાં આવી.આ બંને શિક્ષક ની વિદાય આપતા શાળા માં કરુંણ દ્રશ્યો સર્જાયા હતા...
Prem ni shodh ma /dhaashu news માં તમારું સ્વાગત છે .."રાધે..... રાધે" 8401523670. Premnishodhma.blogspot.com
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
મારી અડધી જીંદગી સુધી મે પ્રેમ ની તલાશ માં વિતાવી નાખી....મારું બચપણ અને જવાની પ્રેમ ની શોધ માં ગઈ..
છેલ્લો પ્રેમ 6 (છેલ્લો પ્રેમ કેમ?)
નમસ્તે મિત્રો કેમ મજામાં ને આગળનો ભાગ લખવામાં તો ગણો સમય હતો કેમ કે મારે આ ભાગ આંશુ ના જન્મદિવસ 5/9/*** પર લખવો હતો પણ મારા એક એવા મિત્ર માટ...
-
Dhaashu news વડગામ તાલુકા ના થુવર ગામ માં થુવર પ્રાથમિક શાળા માં સિનિયર શિક્ષકો (1) શ્રીમાન બાબુલાલ સાહેબ.. અને (2) શ્રીમાન અનિલભાઈ ડામોર સ...
-
થુવર પ્રાથમિક શાળા માં તિથિ ભોજન કરાવાયું વડગામ તાલુકાના થુવર ગામ ની પ્રાથમિક શાળા માં કરમાવાદ ઢાબા હરેશભાઈ વિરસંગ ભાઈ ચાવડા તરફથી કડી, પરોઢ...
-
થુવર પ્રાથમિક શાળા માં 79 માં સ્વાતંત્ર્યદિન ઉજવણી કરાઈ વડગામ તાલુકા માં આવેલા થુવર ગામ ની પ્રાથમિક શાળામાં 79 માં સ્વાતંત્ર્યદિન ની ઉજવણી ન...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Prem ni shodh ma/dhaashu news