વડગામ તાલુકા ના થુવર ગામ માં થુવર પ્રાથમિક શાળામાં 21/1/2024 ના રોજ સમસ્ત ગ્રામ જનો તેમજ યુવાનો ભેગા મળી ને બ્લડ દાન એ મહાન દાન કહેવાય માટે બ્લડ દાન નું આયોજન કરવામાં આવ્યુ છે
થુવર ગામ માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
વડગામ તાલુકાના થુવર ગામ માં યુવાનો તેમજ સમસ્ત ગામજનો ના સાહ સરકાર થી ભેગા મળીને થુવર પ્રાથમિક શાળા માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક રક્તદાતા ને એક સમ્માન પત્ર અને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી જેમાં બનાસ વોલ્ટનરી બ્લડ બેંક પાલનપુર નો પણ સારો એવો સહયોગ મળ્યો હતો
Solanki Manoj Bhai
Dhaashu news
8401523670