ડિસેમ્બર 30, 2024

થુવર ગામ ની વિદ્યાર્થી ની ઓ ને ખુબ ખુબ અભિનંદન

Solanki Manoj Bhai
8401523670

વડગામ તાલુકાના થુવર ગામ આવેલ KGBV શાળા માંથી આવેલ (1) ડાભી સીતા બેન..(2) પ્રજાપતિ ખુશ્બુ બેન..(3)વાઘેલા સોનબા..(4)ગમાર કાજલ બેન..બાલિકા ઓ અમદાવાદ ખાતે તા.28/29 ડિસેમ્બર 2024 ના રોજ19મી ISKU ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ માં ભાગ લઈ ને ટીમ ઇવેન્ટ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો જેમાં KGBV ના વોડન ભીખી બેન તથા કોચ ઇશ્વરભાઇ ના પ્રયત્નો થી સરસ પરિણામ મેળવી શાળા નું નામ રોશન કર્યું તેમને બધા ને ખુબ ખુબ અભિનંદન..

મારી અડધી જીંદગી સુધી મે પ્રેમ ની તલાશ માં વિતાવી નાખી....મારું બચપણ અને જવાની પ્રેમ ની શોધ માં ગઈ..

થુવર પ્રાથમિક શાળા માં સિનિયર શિક્ષકો ની બદલી..

Dhaashu news  વડગામ તાલુકા ના થુવર ગામ માં થુવર પ્રાથમિક શાળા માં સિનિયર શિક્ષકો (1) શ્રીમાન બાબુલાલ સાહેબ.. અને (2) શ્રીમાન અનિલભાઈ ડામોર સ...