થુવર પ્રાથમિક શાળા માં 79 માં સ્વાતંત્ર્યદિન ઉજવણી કરાઈ
વડગામ તાલુકા માં આવેલા થુવર ગામ ની પ્રાથમિક શાળામાં 79 માં સ્વાતંત્ર્યદિન ની ઉજવણી નિમિત્તે થુવર પ્રાથમિક શાળા ના શિક્ષક સોલંકી દેવાભાઇ લક્ષ્મણભાઈ ના ચી.સોલંકી હરેશકુમાર દેવાભાઇ ક્લાસ 1 ઓફિસર નું થુવર સ્ટાફ, કે. જી. બી.વી.સ્ટાફ . એસ. એમ. સી.કમિટી,તેમજ સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્યસન્માન કરવામાં આવ્યું.
#premnishidhma
#thuvar