ઑક્ટોબર 12, 2023

ભણ્યો પણ ગણ્યો નહી.... કહેવત કેમ પડી.?

 ઘણી વખત આપણને સાંભળવા મળે છે કે "તું તો ભણ્યો ખરો પણ ગણ્યો નહી"

આ નો અર્થ આજે સમજીએ...

Solanki MANOJBHAi

8401523670


1 ઈંચ = 25.4 મીલીમીટર થાય એ આપણે બધા ને શિખવાડ વામાં આવ્યું છે.

આવાં કન્વર્ઝન સુત્રો શાળા, કોલેજ, યુનિવર્સિટીમાં શીખવવામાં આવે છે.

એક બીજો કોન્સેપ્ટ લીસ્ટ કાઉન્ટ (least count) નો પણ શિખવવામાં આવે છે. લીસ્ટ કાઉન્ટ એ લઘુતમ માપ છે જે 'પૂરી ખાતરી' સાથે આપણે માપી શકીએ છીએ. દા.ત. ઉપરની ફૂટપટ્ટી માં મીલીમીટર બાજુએ 0.5 મીલીમીટર અને ઈંચ બાજુએ ઈંચના 32માં ભાગ જેટલું ખાતરી સાથે માપી શકીએ. સાયન્સ અને ઇંજીનીયરીંગ નો દરેક વિદ્યાર્થી આ 'માહીતી' જાણે છે. બહુજ સામાન્ય વાત છે.

1994 માં એક ફ્રેશ મેકેનિકલ ઈંજીનીયર નો ઈન્ટરવ્યૂ લઈ રહ્યો હતો - મારે આસીસ્ટન્ટ ની જરૂરત હતી.

એક ઈંચ માં કેટલા મીલીમીટર થાય અને લીસ્ટ કાઉન્ટ એટલે શું બન્ને પ્રશ્નો નાં એણે સાચાં જવાબો આપ્યા. ભણતર ની ખાતરી થઈ ગઈ.

હવે ગણતર ચકાસવાનું હતું.

હું: આ કાગળ છે, આ ફૂટપટ્ટી છે અને આ પેન્સીલ છે. આપણે કાગળ કાપવાનો છે. પહેલાં પેન્સીલ થી માર્કીંગ કરવાની છે. ત્યાર પછી કાગળ એવી રીતે કાપવાનો છે કે નાનાં ટુકડા ની પહોળાઈ 50.8 મીલીમીટર હોય.

ઉમેદવાર: સર, આ શક્ય નથી. આપણે 50.5 અથવા 51.0 મીલીમીટર માર્ક કરી શકીએ પણ 50.8 પર માર્કીંગ ના કરી શકીએ કારણ કે ફૂટપટ્ટી નો લીસ્ટ કાઉન્ટ 0.5 મીલીમીટર જ છે. એટલે 1.0, 1.5 વિગેરે વિશે ખાતરી હોઈ શકે પણ 0.8 કે 1.2 કે 1.6 વિશે ખાતરી ના હોઈ શકે.

મેં એને રિજેક્ટ કર્યો.

કારણકે એ 'માહીતી ' જાણતો હતો પણ એનો ઉપયોગ ન્હોતો જાણતો. 1 ઈંચ = 25.4 મીલીમીટર, 2 ઈંચ = 50.8 મીલીમીટર, ……….., 10 ઈંચ =254 મીલીમીટર એટલો જ ઉપયોગ એ જાણતો હતો, એથી વધુ નહીં!

ફૂટપટ્ટી નાં ઈંચ વાળા ભાગમાં 2 ઈંચ ની લાઈન છે તેનો ઉપયોગ કરી 50.8 મીલીમીટર માપી શકાય છે!

આ છે 1 ઈંચ = 25.4 મીલીમીટર સુત્ર નો બીજો ઉપયોગ!

Prem ni shodh ma 

ઑક્ટોબર 11, 2023

તમે આ સંસાર માં શું શોધી રહ્યા છો.....

 તમે આ સંસાર માં શું શોધી રહ્યા છો....

સમજો આ એક કહાની સાથે...

Prem ni shodh ma

8401523670


एक राजा का जन्मदिन था। सुबह जब वह घूमने निकला, तो उसने तय किया कि वह रास्ते मे मिलने वाले पहले व्यक्ति को पूरी तरह खुश व संतुष्ट करेगा।

उसे एक भिखारी मिला। भिखारी ने राजा से भीख मांगी, तो राजा ने भिखारी की तरफ एक तांबे का सिक्का उछाल दिया।

सिक्का भिखारी के हाथ से छूट कर नाली में जा गिरा। भिखारी नाली में हाथ डाल तांबे का सिक्का ढूंढ़ने लगा।

.

राजा ने उसे बुला कर दूसरा तांबे का सिक्का दिया। भिखारी ने खुश होकर वह सिक्का अपनी जेब में रख लिया और वापस जाकर नाली में गिरा सिक्का ढूंढ़ने लगा।

राजा को लगा की भिखारी बहुत गरीब है, उसने भिखारी को चांदी का एक सिक्का दिया।

भिखारी राजा की जय जयकार करता फिर नाली में सिक्का ढूंढ़ने लगा।

राजा ने अब भिखारी को एक सोने का सिक्का दिया।

भिखारी खुशी से झूम उठा और वापस भाग कर अपना हाथ नाली की तरफ बढ़ाने लगा।

राजा को बहुत खराब लगा। उसे खुद से तय की गयी बात याद आ गयी कि पहले मिलने वाले व्यक्ति को आज खुश एवं संतुष्ट करना है।

उसने भिखारी को बुलाया और कहा कि मैं तुम्हें अपना आधा राज-पाट देता हूं, अब तो खुश व संतुष्ट हो ?

भिखारी बोला, मैं खुश और संतुष्ट तभी हो सकूंगा जब नाली में गिरा तांबे का सिक्का मुझे मिल जायेगा।

हमारा हाल भी उस भिखारी जैसा ही है। हमें भगवान ने आध्यात्मिकता रूपी अनमोल खजाना दिया है और हम उसे भूलकर संसार रूपी नाली में तांबे के सिक्के निकालने के लिए जीवन गंवाते जा रहे है।

परमात्मा को याद कियें बिन कैसे हो, बेड़ा पार जी।

स्वास हाथ से जा रहे हैं, कीमत बेशुमार जी।

સોલંકી મનોજભાઈ (Prem ni shodh ma)

રાધે રાધે...

ઑક્ટોબર 08, 2023

સાચા ભંડારા નું જ્ઞાન ....(ભંડારા વિશે જાણો)


એક વાર એક ગામ માં ભંડારો હતો ...જેમાં 3 દોસ્ત જમવા જાયછે...

અને એક વિચાર કરે છે.......पहला बोला- "काश.. हम भी ऐसे भंडारा करा पाते!"

दूसरा बोला- "हाँ.. यार सैलरी तो आने से पहले ही जाने के रास्ते बना लेती है!"

तीसरा बोला- "खर्चे.. इतने सारे होते हैं तो कहाँ से करे भंडारा..!!"

Prem ni shodh ma

8401523670

उनके पास बैठे एक महात्मा भंडारे का आनंद ले रहे थे और वो उन तीनों दोस्तों की बातें भी सुन रहे थे,महात्मा उन तीनों से बोले- "बेटा भंडारा करने के लिए

धन नहीं केवल अच्छे मन की जरूरत होती है!"

वह तीनों आश्चर्यचकित होकर महात्मा की ओर देखने लगे। महात्मा ने सभी की उत्सुकता को देखकर हंसते हुए। कहा

बच्चो तुम..रोज़ 5-10 ग्राम आटा लो और उसे चीटियों के स्थान पर खाने के लिए रख दो, देखना अनेकों चींटियां-मकौड़े उसे खुश होकर खाएँगे। बस हो गया भंडारा।

चावल-दाल के कुछ दाने लो, उसे अपनी छत पर बिखेर दो और एक कटोरे में पानी भर कर रख दो, चिड़िया-कबूतर आकर खाएंगे। बस हो गया भंडारा।

गाय और कुत्ते को रोज़ एक-एक रोटी खिलाओ और घर के बाहर उनके पीने के लिये पानी भर कर रख दो।

बस हो गया भंडारा।

ईश्वर ने सभी के लिए अन्न का प्रबंध किया है। ये जो तुम और मैं यहां बैठकर पूड़ी-सब्जी का आनंद ले रहे हैं ना, इस अन्न पर ईश्वर ने हमारा नाम लिखा हुआ है।

बच्चो..!! तुम भी जीव-जन्तुओं के भोजन का प्रबन्ध करने के लिए जो भी व्यवस्था करोगे, वह भी उस ऊपर वाले की इच्छा से ही होगा,

यही तो है भंडारा।

महात्मा बोले- बच्चो जाने कौन कहाँ से आ रहा है और कौन कहाँ जा रहा है, किसी को भी पता नहीं होता और ना ही किसको कहाँ से क्या मिलेगा या नहीं मिलेगा यह पता होता, बस सब ईश्वर की माया है।

तीनों युवकों के चेहरे पर एक अच्छी सुकून देने वाली खुशी छा गई। उन्हें भंडारा खाने के साथ-साथ,भंडारा करने का रास्ता भी मिल चुका था

સપ્ટેમ્બર 19, 2023

થુવર ગામ ની કેજીબીવી શાળા માં ગણપતિ ની ઉજવણી




 વડગામ તાલુકા ના થુવર ગામ માં આવેલી કેજીબીવી શાળા માં શિક્ષિકા બહેનો

તેમજ વિદ્યાર્થીની ઓ સાથે મળી ગણેચતુર્થી ની ઉજવણી કરવા માં આવી હતી

વિદ્યાર્થીની અને સ્ટાફ બહેનો ભેગા થાય માટી ના ગણપતિ બનાવીયા અને વિધિ

પૂર્વક ગણપતિ ની સ્થાપના કરી અને રાસ ગરબા સાથે ગણેશ ઉત્સવ ની ઉજવણી

કરી હતી

Solanki manojbhai ( dhaashu news) 

સપ્ટેમ્બર 17, 2023

Happy birthday Narendra Modi




વડા પ્રધાન નરેન્દ્ર મોદી નો આજે 73 મો જન્મદિવસ ...

વિશ્વ ની સૌથી મોટી લોકશાહી દેશ એટલે કે ભારત દેશ ના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદી

નો 73 મો જન્મ દિવસ છે..વડાપ્રધાન મોદી નું પૂરું નામ નરેન્દ્ર ભાઇ દામોદર દાસ ભાઈ છે 

તેમનો જન્મ દામોદર દાસ અને હીરાબા ના 6 (છઠા) સંતાન તરીકે 17 સપ્ટેમ્બર 1950

ના રોજ ગુજરાત રાજ્ય ના મહેસાણા જિલ્લા ના વડનગર ગામ માં થયો હતો.

ભગવાન તેમને નામ, યશ, કીર્તિ,અને તંદુરસ્ત જીવન આપે અને તેમને દરેક કામ માં સફળ તા 

મળે એવા અમારા સૌના આશિષ છે. જન્મ દિવસ ની શુભકામના પાઠવું છું

     સોલંકી મનોજભાઈ (Dhaashu news)

Prem ni shodh ma (8401523670)

સપ્ટેમ્બર 14, 2023

પારપડા ગામે શિક્ષક દિન ની ઉજવણી કરાઇ હતી


પાલનપુર તાલુકા માં આવેલ પારપડા ગામે શિક્ષક દિન ની ઉજવણી કરાઇ હતી જેમાં આચાર્ય તરીકે

અંજલી ગોસ્વામી અને ઉપ આચાર્ય તરીકે મયંકભાઇ વાઘેલા એ જવાબદારી સંભાળી હતી..

                                                             @સોલંકી મનોજભાઈ(Dhaashu news)

મારી અડધી જીંદગી સુધી મે પ્રેમ ની તલાશ માં વિતાવી નાખી....મારું બચપણ અને જવાની પ્રેમ ની શોધ માં ગઈ..

થુવર ગામ ની વિદ્યાર્થી ની ઓ ને ખુબ ખુબ અભિનંદન

Solanki Manoj Bhai 8401523670 વડગામ તાલુકાના થુવર ગામ આવેલ KGBV શાળા માંથી આવેલ (1) ડાભી સીતા બેન..(2) પ્રજાપતિ ખુશ્બુ બેન..(3)વાઘેલા સોનબા....