જાન્યુઆરી 20, 2024

થુવર ગામ માં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન || thuvar gam ma blad doneshan nu aayojan karvama aavyu

 વડગામ તાલુકા ના થુવર ગામ માં થુવર પ્રાથમિક શાળામાં 21/1/2024 ના રોજ સમસ્ત ગ્રામ જનો તેમજ યુવાનો  ભેગા મળી ને બ્લડ દાન એ મહાન દાન કહેવાય માટે બ્લડ દાન નું આયોજન કરવામાં આવ્યુ છે 

થુવર ગામ માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું


વડગામ તાલુકાના થુવર ગામ માં યુવાનો તેમજ સમસ્ત ગામજનો ના સાહ સરકાર થી ભેગા મળીને થુવર પ્રાથમિક શાળા માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક રક્તદાતા ને એક સમ્માન પત્ર અને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી જેમાં બનાસ વોલ્ટનરી બ્લડ બેંક પાલનપુર નો પણ સારો એવો સહયોગ મળ્યો હતો

Solanki Manoj Bhai

Dhaashu news

8401523670









જાન્યુઆરી 01, 2024

વડગામ તાલુકાના થુવર ગામ માં થુવર. પ્રા.શાળા નો 70 માં સ્થાપના દિન ની ઉજવણી કરાઇ

 આજરોજ *થુવર પ્રાથમિક શાળામાં 70 માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી* તેમજ ટ્વીનિંગ પ્રોગ્રામનું પણ આયોજન કર્યું જેમાં વણસોલ પ્રાથમિક શાળાના બાળકોએ શાળાની મુલાકાત લીધી. સ્થાપના દિનની ઉજવણીના પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવામાં આવ્યા  ત્યારબાદ તમામ બાળકોને શાળા પરિવાર દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એસએમસી અધ્યક્ષ શ્રી  સભ્યોએ હાજરી આપી હતી.

Solanki manojbhai

8401523670

#premnishodhma







ઑક્ટોબર 31, 2023

થુવર ગામ માં સધી માતા ની નવી સ્થાપના કરી

 


Solanki manojbhai

Dhaashu news

8401523670


https://youtu.be/sbPgsRN3350?si=WCkZCq9iKWNJBVaZ

થુવર ગામ માં સોલંકી પરિવાર સધી માતા ની નવી સ્થાપના કરવામાં આવી હતી શરદ પૂનમ નો દિવસ અને 29/10/2023

દીવસે જોશી કાનજીભાઈ સોલંકી અને જીવણ ભાઈ તમામ પરિવાર સાથે મળી માતાજી ની બેઠક કરી હતી




ઑક્ટોબર 27, 2023

થુવર ગામ માં નવરાત્રી ની ઉજવણી કરાઇ

 Dhaashu news 

થુવર ગામ માં નવરાત્રી ની ઉજવણી કરાઇ..


વડગામ તાલુકા ના થુવર ગામ માં નવરાત્રી ની ઉજવણી કરાઇ હતી પણ એમાં માતાજી ના નવ દિવસ પછી તેરસ ની રાત્રે ખેલૈયા ઓ અલગ અલગ વેશ ભૂષા ધારણ કર્યાં હતાં ..જેમાં નવરાત્રી રમનાર અને નવરાત્રી જોનાર ખૂબ આનંદ માં જોવા મળી આવ્યા હતા આમ અલગ વેશ ભુષા ધારણ કરી નવરાત્રી  માં ભાગ લઈ ઉત્સભેર ઉજવણી કરી હતી

https://youtu.be/FDo0-HskqpE?si=tb9rEF6NCe9InCuB

Solanki manojbhai

Prem ni shodh ma

8401523670

ઑક્ટોબર 17, 2023

થુવર કેજીબીવી સ્કૂલ માં નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

વડગામ તાલુકા ના થુવર ગામ માં કેજીબીવી સ્કૂલ હોસ્ટેલ માં નવરાત્રી ના પ્રથમ નોરતે થીજ હોસ્ટેલ ના મેદાન માં વિદ્યાર્થી ની તેમજ શિક્ષિકા ઓ સાથે મળી સજાવટ કરી  

ગરબાની રમઝટ બોલાવી હતી..આ નવરાત્રી મહોત્સવ પ્રસંગે સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીની ઓ ભારે મેહનત કરી સફળતા પૂર્વક નવરાત્રી ની શુરુઆત કરી હતી

Dhaashu news

8491523670


 

ઑક્ટોબર 14, 2023

ભક્તિ માં ક્યારેય શંકા ના થવી જોઈએ...?

એક એવી કહાની જે તમને ભક્તિ માર્ગ પર લઈ જશે..

એક વાર શાંતિ થી અને પ્રેમ પૂર્વક સમજવાની કોશિશ કરીએ.....

Prem ni shodh ma

8401523670

एक बार एक औरत का मन‌ श्री कृष्ण की भक्ति के प्रति उचाट हो गया था।

वह श्री कृष्ण की परम भक्त थी। दिन - रात उनके नाम का सिमरन करती थी।

लेकिन एक दिन उसका 8-10 साल का बेटा घर की छत से आंगन में गिर पड़ा। अपने खुन से लथपथ बेटे को देख कर को गोद में उठा कर वह बद्दहवास ही दौड़ पड़ी।

उस समय उसके सिवाय घर पर और कोई भी नहीं था। पुत्र की ऐसी हालत देखकर वह ईश्वर को उलाहना देती रही।

दिन रात तुम्हारा नाम जपती हूं फिर कान्हा मेरे पुत्र को ऐसा कष्ट क्यों दिया?

इसी उधेड़बुन में डाक्टर साहब का क्लीनिक आ गया। डाक्टर साहब ने उस का ईलाज किया और कहने लगे कि आप के पुत्र को कोई गहरा घाव नहीं हुआ।

यह घाव भी कुछ दिन में ठीक हो जाएगा और उसे दवाई दे दी। ‌‌लेकिन एक मां का हृदय बार- बार उस दृश्य को स्मरण कर सिहर जाता।

इसलिए एक मां का मन ईश्वर की शक्ति को चुनौती दे रहा था कि मेरे बेटे के साथ उन्होंने ने ऐसा क्यों किया जबकि मैं तो दिन रात श्री कृष्ण के नाम का सिमरन करती हूंँ।

उसे समझ नहीं आ रहा था कि अब वह उसकी सत्ता पर कैसे विश्वास करे?

श्री कृष्ण की लीला देखिए उसी दिन टीवी पर किसी महात्मा के प्रवचन आ रहे थे कि...

"ईश्वर किसी पर आने वाले कष्ट को रोक नहीं सकते, लेकिन उसके नाम सिमरन से ईश्वर तुम को इतनी शक्ति प्रदान करते हैं कि तुम आसानी से उस संकट से उबर जाओगे, ईश्वर तुम्हारे मार्ग को सरल कर देते हैं। इस लिए नाम सिमरन करते रहना चाहिए"।

यह प्रवचन सुनने ही जैसे उस दिन का सारा घटनाक्रम उसकी आंखों के सामने घूम गया।

उस दिन यहां आंगन में उसका बेटा गिरा था वहां पाईप एक दिन पहले ही हटाई गई थी यह सोच कर उसका मन सिहर गया कि अगर पाइप यही पर पड़ी होती तो बेटे को ज्यादा चोट लग सकती थी।

इसी उधेड़बुन में उसका हाथ पेट पर गया तो उसे स्मरण हो आया कि अभी कुछ दिन पहले तो मेरे पेट का आपरेशन हुआ था..

मैं तो एक बाल्टी नहीं उठा सकती थी लेकिन 20-22 किलो के बेटे को गोद में उठा कर आधा- पौने किलोमीटर दौड़ कर डाक्टर के क्लीनिक तक कैसे गई?

इतनी शक्ति और हिम्मत मुझ में ईश्वर के सिवाय कोई नहीं दे सकता।

अब उसे स्मरण हो आया कि डाक्टर साहब तो 3 बजे तक क्लीनिक में होते हैं लेकिन उस दिन 4बजे तक क्लीनिक में थे, जिस कारण उसके बेटे का समय पर इलाज शुरू हुआ।

क्या पता किसी ईश्वरीय शक्ति ने ही उन्हें रोक कर रखा हो ?

इस सारे घटनाक्रम को याद कर उनके मन के सारे संशय दूर हो गए और जल्दी से घर के मंदिर में जाकर श्री कृष्ण को प्रणाम किया और कहने लगी कि..

कान्हा मेरे पुत्र की रक्षा करने के लिए तेरा शुक्रिया और फिर से श्री कृष्ण के नाम का जाप करने लगी।

"આ કહાની પર થી તમને કંઇક નવું જાણવા મળ્યું કે નહી તે મને બતાવશો... રાધે...રાધે.."

Solanki manojbhai

@Prem ni shodh ma 

~~~~~~~~~~~~~~~~~

((((((( जय जय श्री राधे )))))))

~~~~~~~~~~~~~~~~~

મારી અડધી જીંદગી સુધી મે પ્રેમ ની તલાશ માં વિતાવી નાખી....મારું બચપણ અને જવાની પ્રેમ ની શોધ માં ગઈ..

થુવર ગામ ની વિદ્યાર્થી ની ઓ ને ખુબ ખુબ અભિનંદન

Solanki Manoj Bhai 8401523670 વડગામ તાલુકાના થુવર ગામ આવેલ KGBV શાળા માંથી આવેલ (1) ડાભી સીતા બેન..(2) પ્રજાપતિ ખુશ્બુ બેન..(3)વાઘેલા સોનબા....