Dhaashu news
થુવર ગામ માં નવરાત્રી ની ઉજવણી કરાઇ..
વડગામ તાલુકા ના થુવર ગામ માં નવરાત્રી ની ઉજવણી કરાઇ હતી પણ એમાં માતાજી ના નવ દિવસ પછી તેરસ ની રાત્રે ખેલૈયા ઓ અલગ અલગ વેશ ભૂષા ધારણ કર્યાં હતાં ..જેમાં નવરાત્રી રમનાર અને નવરાત્રી જોનાર ખૂબ આનંદ માં જોવા મળી આવ્યા હતા આમ અલગ વેશ ભુષા ધારણ કરી નવરાત્રી માં ભાગ લઈ ઉત્સભેર ઉજવણી કરી હતી
https://youtu.be/FDo0-HskqpE?si=tb9rEF6NCe9InCuBSolanki manojbhai
Prem ni shodh ma
8401523670
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Prem ni shodh ma/dhaashu news