વડા પ્રધાન નરેન્દ્ર મોદી નો આજે 73 મો જન્મદિવસ ...
વિશ્વ ની સૌથી મોટી લોકશાહી દેશ એટલે કે ભારત દેશ ના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદી
નો 73 મો જન્મ દિવસ છે..વડાપ્રધાન મોદી નું પૂરું નામ નરેન્દ્ર ભાઇ દામોદર દાસ ભાઈ છે
તેમનો જન્મ દામોદર દાસ અને હીરાબા ના 6 (છઠા) સંતાન તરીકે 17 સપ્ટેમ્બર 1950
ના રોજ ગુજરાત રાજ્ય ના મહેસાણા જિલ્લા ના વડનગર ગામ માં થયો હતો.
ભગવાન તેમને નામ, યશ, કીર્તિ,અને તંદુરસ્ત જીવન આપે અને તેમને દરેક કામ માં સફળ તા
મળે એવા અમારા સૌના આશિષ છે. જન્મ દિવસ ની શુભકામના પાઠવું છું
સોલંકી મનોજભાઈ (Dhaashu news)
Prem ni shodh ma (8401523670)