ઑગસ્ટ 22, 2025

થુવર પ્રાથમિક શાળા 79 સ્વત્ત્રદિવસ ઉજવણી કરાઈ

થુવર પ્રાથમિક શાળા માં 79 માં સ્વાતંત્ર્યદિન ઉજવણી કરાઈ

વડગામ તાલુકા માં આવેલા થુવર ગામ ની પ્રાથમિક શાળામાં 79 માં સ્વાતંત્ર્યદિન ની ઉજવણી નિમિત્તે થુવર પ્રાથમિક શાળા ના શિક્ષક સોલંકી દેવાભાઇ લક્ષ્મણભાઈ ના ચી.સોલંકી હરેશકુમાર દેવાભાઇ ક્લાસ 1 ઓફિસર નું થુવર સ્ટાફ, કે. જી. બી.વી.સ્ટાફ . એસ. એમ. સી.કમિટી,તેમજ સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્યસન્માન કરવામાં આવ્યું.
#dhaashunews
#premnishidhma
#thuvar 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Prem ni shodh ma/dhaashu news

મારી અડધી જીંદગી સુધી મે પ્રેમ ની તલાશ માં વિતાવી નાખી....મારું બચપણ અને જવાની પ્રેમ ની શોધ માં ગઈ..

રહસ્ય

ભરોસાની આડમાં ચાલ ચાલતા આવડે છે.. કેટલાક લોકો ને, હાલચાલ પૂછવાના બહાને રાજ (રહસ્ય) જાણવા આવે છે..!" ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણએ 'છળ...